વડોદરા શહેર માં બુટલેગર વચ્ચે દારૂ વેચવા ને હિસાબ માટે દહેશત નું વાતાવરણ ઊભું થઇ રહ્યું છે.
ફતેગંજ બ્રિજ પર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી એ બુટલેગર હેરી સિંધી માર માર્યાનો ઘટના સામે આવી છે
અલ્પુ સિંધી એ કહ્યુકે હું જેલમાં હતો ત્યારે કેટલો દારૂ નો ધંધો કર્યો મને તેના રૂપિયા અને હિસાબ એમ કહીને હેરી સિંધી પાસે થી કાર આંચકી લીધી અને ગેંગ સાથે જીવલેણ હુમલો કર્યો હરજાણી બનવાના અવલખા માં અલ્પુ સિંધી મને પૂછ્યા વગર કોઈ એ પણ વડોદરા માં દારૂ નો ધંધો નહિ કરવાની ધમકી આપી હતી હાલ વારાસિયા એસ કોલોની માં રહેતા બુટલેગર હેરી પર જાન લેવા હુમલો કર્યો હતો જીવલેણ હુમલો કરતા હેરી ગંભીર રીતે ઘાયલ થયો છે હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે
વડોદરા શહેર માં માથા ભારે બુટલેગર કયાં સુધી જીવલેણ રીત અપનાવશે?
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા, ગુજરાત
વિજય શિંગણે