મુસ્લિમ સમાજ ની એક માત્ર સધ્ધર ને નામચીન સર્વોદય સહકારી બેન્ક
આવનાર ઇલેકશન ના માટે સંસ્થા ની દબનામી કરવાનું કાવતરા રચનાર લોકો ને ઓળખો ને ખુલા પાડો ,
બેન્ક rbi ના હેડન નીતિ નિયમો મુજબ કાર્ય કરતી હોય ને RBI ની સતત નજર હેઠન કામ કામકાજ થતું હોય છે ,
બેન્ક ના કેટલાક વિરોધી યો ને ડિફોલ્ટરની મિલીભગત કરીને વારંવાર બેન્ક ની શાખ ને નુકસાન પોચડવાનું કામ કરતા હોય છે આવા લોકો ને સબક શીખવાડો પડસે નહીં તર મુસ્લિમ સમાજ ની એક નામચીન બેન્ક પણ બદનામ કરી એમનું ઉલ્લુ સીધો કરી લેસે ,
બેન્ક આખાં મુસ્લિમ સમાજ ની જીવા દોરી છે માટે આવા ડિફોલ્ટરો, ચીતરો ને વિરોધી ને સમાજ ના સારા માણસો ને આગળ આવી શબક શીખવાડવો પડસે
બેન્ક પાસે ૧૦૦ કરોડ જેવું ભંડોળ છે તે એક વિશ્વાસ બેન્ક ના વહીવટ કરતા ને જોઈ ને હોય છે
બાકી આવા ચિતરો ને બેન્ક વિરોધી કુર્ત્યો કરનાર લોકો કે ખુલા પાડી સમાજ ને એક દાખલો ઉભો કરવો જોઈએ જે લોકો વાર વાર બેન્ક ને બદનામ કરવાના કાવતરા કરતા હોય છે ને