ચાણોદ પોલીસ સ્ટેશન અપહરણ ના ગુના ના કામે મદદગારી કરનાર છેલ્લા ત્રણ માસ થી નાસ્તા ફરતા સહઆરોપી ને શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ -ફ્લો -સ્કોવૉર્ડ
પકડાયેલ સહ આરોપી
(૧) અમરસિંગ ભાઈ રામજીભાઈ વસાવા ઉ. વ ૩૪ વર્ષ રહે ગધેડ તા. ગરુડેશ્વર જી નર્મદા
સફળ કામગીરી કરનાર આધિકારી /કર્મચારી
(૧)શ્રી. વિ. જી. લાંબરીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૨)અ. હે. કો સંજયભાઈ ગોવિંદભાઇ
(૩)આ. હે. કો. ગૌતમ ભાઈ ગણેશભાઈ
અ. પો. કો દિલીપ સિંહ નટવરસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA GUJARAT