ઘરફોડ ચોરી /વાહનચોરી તેમજ પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ ઈસમો ની પાસા ધારા હેઠળ અટકાયત કરેલ આરોપી નું નામ સરનામું
(૧)ભાવિન દિલીપ રાવ જાધવ રહે. વિઠ્ઠલકૃપા સોસાયટી આમરાપલી કોમ્પલેક્સ ની પાછળ કારેલીબાગ
(૨)દેવ ઉર્ફે પ્રિનસુ વિપુલભાઈ ચૌધરી રહે. શિવાજી ચોક ઉદયનારાયણ મંદિર સામે આરાધના સિનેમા પાછળ સલાટવાડા કારેલીબાગ વડોદરા
વડોદરા શહેર કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટ ની બજાવણી કરી પાસા દ્ધારા હેઠળ અટકાયત માં લઇ જામનગર તથા જૂનગાઢ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત માં સારુ મોકલી આપેલ
(૩) બાદલસીંગ રણજિત સિંગ ટાંક (સરદાર ) રહે
જામવાડી, પરશુરામ ભઠ્ઠો સયાજીગંજ વડોદરા શહેર મુળ રહે, સુભાસનગર ઝૂંપળપટ્ટી પરશુરામ ભાઠ્ઠો વડોદરા
અટલા (૨)પો. સ્ટે. ગુર. નં. ૧૧૧૯૬૦૪૪૨૪૦૨૫૪/૨૦૨૪બી.એન.એસ કલમ
૧૧૫(૨), ૧૧૮(૨), ૧૮૯(૨)૧૮૯(૪)૧૯૦, ૧૯૧ (૨), ૧૯૧(૩)૨૯૬(G)તથા જી. પી એક્ટ કલમ ૧૩૫મુજબ
IINDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA GUJARAT