નોકરી ઈચ્છુક ઉમેદવારોને દુબઈમાં નોકરી આપવાની લાલચ આપી રૂપિયા મેળવી ઓફિસ બંધ કરી ઠગાઈના ગુનાનો નાસ્તો ફરતો આરોપી
L.O.C આધારે દુબઈથી હવાઈ માર્ગ અમદાવાદ એરપોર્ટ ખાતે પકડતા, પકડાયેલ આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
પકડાયો નાસ્તા ફરતા આરોપીનું નામ – સરનામું :-
આકાશ કમલેશભાઈ રાજપુત ઉં.વ.૨૮ સ્વાદ ક્વાર્ટર્સ સંગમસોસાયટી પાસે હરણીરોડ વડોદરા શહેર
નાસ્તો ફરતો રહેલ ગુના ની વિગત :- સમા પોલીસ સ્ટેશન ગુ.રુ.નં ૧૧૧૯૬૦૧૩૨૩૦૧૯૪/૨૦૨૩
ઈ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-
આરોપી આકાશ રાજપુત સામે અગાઉ હરણી પોલીસ સ્ટેશનમાં મારામારીનો તેમજ વારસિયા પોલીસ સ્ટેશન જાહેરનામા ભંગનો ગુનો મળી કુલ ૦૨ ગુનાઓ નોંધાયેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT