જુગારની ગણ ના પાત્ર કેસ શોધી કાઢી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ફતેગજં પોલીસ
પકડાયેલ આરોપી ના નામ /સરનામું :-
(૧) ગોવિંદ દેવાભાઈ વઢીયારા :ઉ.વ.૪૫ રહે,
સોનિયા નગર ગણપતિ ચોકડી પાસે ટી.પી. 13 વડોદરા
(૨)અશોક કાંતિભાઈ વઢિયારા ઉ.વ.૩૭ રહે
સોનિયા નગર ગણપતિ ચોકડી પાસે ટી.પી. 13 વડોદરા
(૩) શૈલેષભાઈ અશોકભાઈ વઢીયારા ઉ.વ.૧૮
રહે,સોનિયા નગર ગણપતિ ચોકડી પાસે ટી.પી. 13 વડોદરા
કબજે કરવામાં આવેલા મુદ્દા માલ :-
રોકડા રૂપિયા ૧૦,૩૮૦/- ની જુદાજુદા દર ની ચલની નોટો, પત્તા પાના નંગ :-૫૨
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT