વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના કામે છેલ્લા સાડા સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજકોટ જિલ્લા ખાતેથી શોધી કાઢતી
વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્કવોર્ડ
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન થર્ડ ગુ.ર.નં. ૭૧/૨૦૧૮પ્રોહી ૬૫એ ઈ ૯૮(૨)મુજબ નો ગુનો તા. ૨૯-૦૧-૨૦૧૮ ના નોંધાયેલ છે જે ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી શીવરાજ રમણભાઈ ડામોર ઉ. વ. ૨૭રહે ટીમ્બરવા ફળિયું કદલાવ ગામ. તા, કઠીવાડા. જી અલીરાજપુર (મધ્ય પ્રદેશ) નાનો ગુન્હો દાખલ થયા બાદ છેલ્લા સાડા સાત વર્ષથી પોલીસ નજરથી ચોરી છુપાઈને રહેતો અને પોલીસ ધરપકડથી દૂર હતો
પકડાયેલા આરોપી :-શીવરાજ રમણભાઈ ડામોર ઉ.વ.૨૭ વર્ષ રહે ટીમ્બરવા ફળિયું કદલાવ ગામ. તા, કઠીવાડા. જી અલીરાજપુર (મધ્ય પ્રદેશ)
સફળ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી :-
(૧) પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિ. જી. લાંબારીયા (૨)અ. હે. કો અલ્પેશભાઈ જીવણભાઈ (૩)અ. પો. કો. હિતેન્દ્રસિંહ નારસિંહ (૪)ડ્રા. હે. કો અબ્દુલ સમીર અબ્દુલ કાદર
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT