પકડાયેલ આરોપીનું નામ :-કામિલ યૂનુસખાન
ઉ.વ.૨૨ રહેવાસી ગામ,તિરવારા, તાલુકો, નૂહ, જી.મેવાત,હરિયાણા
પકડવાનું બાકી આરોપીનું નામ :-(૧)જાનુ મહમદ રહેવાસી મેવાડ મો.નં-૭૬૯૦૦૬૧૪૪૯
(૨)માલ ભરી આપનાર ટેમ્પા વાળા મો.નંબર -૭૦૭૩૦૩૫૧૪૦ નો ધારક
કબજો કરેલ મુદ્દા માલ :-
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી કાચની બોટલો નંગ-624
તથા બીયર ટીન નંગ-984 જેની કુલ કિંમત રૂપિયા ૩,૧૬,૩૬૮/-(૨)મોબાઈલ ફોન નંગ-૦૧ કિંમત રૂ/-૫૦૦૦(૩)પ્લાયવુડ નંગ -૧.૧૧૭ જેની કિંમત રૂ. ૯,૮૮,૧૬૯/-(૪)અશોક લેલન કન્ટેનર નંબર RJ-GQ-9722 કિંમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦/-
કુલ્લે કિંમત રૂ.૨૮,૦૯,૫૩૭/-
સારી કામગીરી કરનાર અધિકારી /કર્મચારી:-
(૧)શ્રી પો.ઈન્સ.ડી.સી.રાઓલ (૨)પો.સ.ઈન્સ. એલ.એન.સાંસલા(૩)રમેશભાઈજેમલભાઈ(૪)પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ(૫)સુમિત સિંહશામજીભાઈ(૬)જયેશભાઈમેરામણભાઇ(૭)હસમુખભાઈ દેવાભાઈ (૮)હરદીપસિંહ મહેન્દ્રસિંહ (૯)ચિરાગભાઈ જેસગભાઇ(૧૦)ક્રિષ્ણા દેવસિંહ ચંદ્રસિંહ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT