ગેરકાયદેસર રીતે ઓટો પાર્ટ્સ ભરેલ ટ્રક ને ઝડપી પાડી કિ.રૂ.૧,૦૬,૧૭,૨૨૬/- ના ઓટો પાર્ટ્સ કબજે કરી ૦૨ ઈસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય
પકડાયેલી ઈસમો :-(૧) મારુતિ અર્જુન સુદે રહે, ભોગોલવાડી તાલુકા દાહરોર જી. બીડ ( મહારાષ્ટ્ર)
(૨) અંકુશ લક્ષ્મણ તીડકે રહે,ભોગોલવાડી તાલુકા દાહરોર જી.બીડ ( મહારાષ્ટ્ર)
કબજે કરવામાં આવેલ મુદ્દા માલ :-(૧) ઓટો પાર્ટ્સ કિંમત રૂપિયા.૧,૦૬,૧૭,૨૨૬/- (૨) ashok leyland ટ્રક કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- (૩) મોબાઈલ ફોન ૦૧ કિંમત રૂ. ૫૦૦૦/-
મળી કુલ રૂપિયા ૧,૧૬,૨૨,૨૨૬/-
આમ એલસીબી વડોદરા ગ્રામ્ય દ્વારા શંકાસ્પદ ઓટો પાર્ટ્સના મુદ્દામાં કિંમત રૂપિયા ૧,૦૬,૧૭,૨૨૬/-
નો કબજો કરી ૦૨ ઈસમો ઝડપી પાડી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી કરજણ પોલીસ ઘ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT