પૂર્વ કચ્છ ગાંધીધામ તાલુકાના મીઠી રોડ ગામ ની સીમ માં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે
કયા અધિકારીઓ ના રેહમ નજર હેઠળ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહીછે
સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જો લઠ્ઠાકાંડ સર્જાઈ તો નવાઈ નહિ
હવે જોવાનો ઈ રહ્યો કે પૂર્વ કચ્છ એસ પી સાહેબ કાર્યવાહી કરશે ખરા*રીપોર્ટ બાય સલીમ કોરેજા