Home » ડાંગમાં, ડાંગી આદિવાસીઓનો મોટામાં મોટા તહેવાર તે હોળી છે. અહીં ફાગણ સુદ આઠમથી હેાળીના તહેવારનું વાતાવરણ જોવા મળે છે. સામાન્ય રીતે ફાલ્ગુન સુદ પૂનમે હોળી હોય. ડાંગી લોકો આ દિવસને ‘શિમગા’ તરીકે ઓળખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *