બેંકિંગ, અમરેલી….
રાજુલા…..
અમરેલીના રાજુલા ડિવિઝનના DySP નયના ગોરડીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…..
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર વનવિભાગનું બેરિકેટ પડી જતાં સર્જાઈ હતી અકસ્માતની ભીતિ…..
ભારે પવનના કારણે હાઇવે પર પડેલા બેરિકેટને DySP નયના ગોરડીયાએ પોતે ઉભું કર્યું….
રાત્રિના અંધકારમાં વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે મહિલા અધિકારીએ દાખવી માનવતા…..
DySP નયના ગોરડીયાની આ સરાહનીય કામગીરીને સોશિયલ મીડિયા પર લોકો બિરદાવી રહ્યા છે…..
બાબુભાઈ વાઢેળ