જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ જન જાગૃતિ અભિયાન વિષે રેલી નું આયોજન કરાયું..
જાફરાબાદ ખાતે ટાઉન પોલીસ દ્વારા એક વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું. જેનો ઉદ્દેશ સાયબર ક્રાઇમ જન જાગૃતિ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી પારેખ મહેતા હાઇસ્કૂલ થી પ્રસ્થાન કરવામાં આવ્યું. આ રેલી પારેખ મહેતા હાઇસ્કૂલ થી ગીરીરાજ ચોક, બંદર ચોક, કામનાથ મહાદેવ થયને હાઇસ્કૂલ સુધી યોજાય. જેમાં ટાઉન પીઆઇ દેસાઈ, પીએસઆઇ રાઠોડ સહિત વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને ટાઉન પોલીસ સ્ટાફ બહોળી સંખ્યામાં જોડાયા.
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ