રાજકોટ:ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા રાજકોટ શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાયો છે ત્યારે છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી મહાવીર હનુમાન ગ્રુપ, ન્યૂ મહાવીર નગર, લાખના બંગલા વાળો રોડ, ગાંધીગ્રામ, રાજકોટ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના ઝુલાના દર્શન કરાવતો ફ્લોટનું સુશોભન કરવામાં આવ્યું છે
આ ઉપરાંત શ્રી કૃષ્ણ ભક્તિમાં રંગાયેલી જનતા માટે રાત્રે લાઇવ ગરબા, લાઈટિંગ શો તેમજ આઠમના દિવસે મટકીફોડ કાર્યક્રમ અને છાશ વિતરણ તેમણે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે…


