જંબુસર પોલીસની પ્રશંસનીય કામગીરી સામે ગત રાત્રીએ જંબુસર પોલીસ રાતે પોલીસ પેટ્રોલિગ માં હતી તે સમયે એક બાઈક ચાલક તેના પરિવાર સાથે ધોરીપરબ પાસે સ્લીપ થઈ રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં તેના પરિવાર સાથે પડેલ હોય તે નજરમાં આવતા જંબુસર પોલીસના જવાનો દ્વારા 108 બોલાવી તેને સારવાર માટે મોકલી આપેલ હતા ઇજાગ્રસ્ત ને જંબુસર જંબુસર અલ મહેમુદ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને લઇ એટલું તો કહી શકાય કે પોલીસ પ્રજાની મિત્ર છે અને પોલીસ દ્વારા હરહંમેશ અગ્રેસર રહી પ્રજાનું રક્ષણ કરે છે.