ભરુચ જીલ્લા ના જંબુસર તાલુકાના કાવી ગામના સરપંચ મીનાઝબેન સાજીદ મુન્શીને હોદ્દા પરથી દુર કરાયેલ હતા જે હુકમ અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર દ્વારા રદ કરવામા આવ્યો હતો જે આજરોજ જીલ્લા વિકાસ અધીકારીશ્રી દ્વારા કાવી સરપંચ પડે મીનાઝબેન સાજીદ મુન્શીને તલાટી કમ મંત્રી દ્વારા પુન: સરપંચ પદે નિમણૂક લેટર આપવામાં આવ્યો ગામજનો મા ખુશીનો માહોલ ..સત્ય નો વિજય..