કપુરાઈ પોલીસ સ્ટેશન પાર્ટ
એ -૧૧૧૯૬૦૪૩૨૫૦૪૨૦ ભારતીય ન્યાય સંહિતા કલમ (૧૦૬)(૧૨૫-એ, ૧૨૫-બી ), (૨૮૧)તથા એમ વી એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૨ મુજબના ગુનાના કામના ફરિયાદી અનાર્મ એમ.એસ.આઈ મયુરસિંહ પ્રવિણસિંહ કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેરના નાઓની ફરિયાદ મુજબ તારીખ ૨૩-૦૬-૨૦૨૫ના ક.પ. ૫/૨૭ વાગ્યા પહેલા કોઈપણ સમયે મોજે :ને. હા. ૪૮ વાઘોડિયા બ્રિજથી કપૂરાઈ બ્રિજ તરફ જતા ગિરિરાજ હોટલની સામે રોડ પર એક અજાણી શ્રી આશરે ઉંમર વર્ષ -૬૦ સાહેબ નાઓને અજાણ્યા વાહન ચાલાકે પોતાનું વાહન ફૂડ ઝડપે અને ગફલત ભરી રીતે તેમજ બેદરકારીથી હંકારી લાવી ટક્કર મારી એકસીડન્ટ કરી શરીર નાની-મોટી ઈજા તથા માથાના ભાગે તથા બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી પોતાનું વાહન લઇ નાસી જઈ ગુનો કર્યો વિગેરે બાબતે તા,૨૩-૦૬-૨૦૨૫ના ક. ૧૫/૧૫વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી. જે. કે. પરમાર કપુરાઈ સ્ટેશન નાઓએ સાંભળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT