તા -૨૪/૦૬/૨૦૨૫
ઇંગલિશ દારૂની ખાલી બોટલો ઉપર સ્ટીકરો બનાવી બોટલ તૈયાર કરી વેચાણ માટે રાખેલ બે ગોડાઉન શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી ટીમ
(એમ.ઓ)- બંને ગોડાઉનમાં ઇંગ્લિશ દારૂની અલગ બ્રાન્ડ ખાલી બોટલો એકત્રી કરી આ બોટલોનેસાફ સફાઈ કરીખરાડ સ્ટીકરો તેમજ જુનાકાઢીનાખી જેતેકંપનીના નવાઢાકણો તેમજતેજકંપનીના સ્ટીકરોચોટાડી અલગ અલગ વ્યક્તિઓનેખાલી બોટલોવેચાણકરે છે
ગોડાઉનખાતેમળીઆવેલ ઈસમોનાનામ સરનામાં૧-મનીષ ભગવાનદાસમેઘવાણીરહે. રૂપલસોસાયટીશિવવાટિકા પાછળવારાસીયા રીંગરોડવડોદરા ૨-હેમાબેન ભગવાનદાસમેઘવાણી રહે.રૂપલસોસાયટી શિવવાટિકાપાછળ વારાસિયાવડોદરા ૩-ભોલાભાઈ સંજયભાઈ રાવલ રહે.વુડાના મકાન ગધેડા માર્કેટ ચાર રસ્તા વડોદરા શહેર
(કબજો કરેલ મુદ્દામાલ)૧ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો ૧-100પાઇપર બ્લેન્ડેડવિસ્કી ૨- એન્ટીક્યુટીબ્લુઅલ્ટ્રાપ્રીવિસ્કી૨-બ્લેકડોગ બ્લેક રીઝલ્ટબ્લેન્ડેડવિસ્કી ૪-ક્રીમ બ્લેન્ડરસ્કોચ વહીસકી ૫-બ્લેકએન્ડવાઈટ બ્લેન્ડેડ સ્કોચ ૬-સીમરાન ઓફવોડકા ૭-સીમરાન ઓફવોડકા ઓરેન્જફ્લેવર૮-બ્લેન્ડર પ્રાઈડ રેસ પ્રીવીસ્કી ૯-મેકડોલ્સ નં૧ઓરીજનલવિગેરેબ્રાન્ડનીકિંમત
કુકિં-રૂ/૧૦,૦૦૦નો મુદામાલકબ્જેકરેલ
INDIAN TV NEWS
VIJAY SHINGNE
VADODARA GUJARAT