
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ: સમા અને ખોડિયાર નગર ખાતે મોપેડ પર બેસી જઈ રહેલ બે મહિલાઓની ગળામાં પહેરેલ સોનાની ચેઇનો આંચકી તોડી લઇ જનાર રીઢા આરપીને ચેઇન સ્નેચિંગ કરેલી સોનાની બન્ને ચેઈન અને ચોરીની મોટરસાયકલ સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
(પકડાયેલ આરોપી નું નામ-સરનામું)
મોહસીન ઉર્ફે હાઈટ રફિકભાઈ અંસારી ઉ.વ-૩૨ રહે,સંકલિતનગર જુના કબ્રસ્તાનપાસે, જુહાપુરા, વેજલપુર, અમદાવાદ
કબ્જો કરેલ મુદામાલ:-૧એક સોનાની ચેન તુટેલ હાલતની કિંમત રૂ/૧૦૦૦૦/-
૨:એક સોનાની ચેન તુટેલ કિંમત રૂ/-૧,૦૬,૦૨૦/-.૩:હીરો સ્પેલન્ડર મોટર સાયકલ કિંરૂ/-૨૫૦૦૦/-
(પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ):-
આ પકડાયેલ આરોપી મોહસીન ઉર્ફે હાઈટ રફીકભાઇ અંસારી સંને -૨૦૧૬ જુદા જુદા ગુનાઓકરવાની પ્રવૃત્તિઓ કરતોહોય સામે આ આરોપી સામે અમદાવાદ તથા વડોદરા શહેરના જુદાજુદા પોલીસસ્ટેશનમાં,લૂંટ,ચેઇન સ્નેચીંગ,મારામારી,ખુનની કોશિશ,ચોરીસહિતના નીચે મુજબના કુલ ૧૫ જેટલાગુનાઓ નોંધાયેલ છે.આ આરોપીને તેની ગુનાહિત પ્રવૃત્તિ નાકારણે(૦૩)પાસા હેઠળ જુદીજુદી જેલોમાં મોકલવામાં આવેલ છે.
INDIAN TV NEWS RIPOTER VIJAY SHINGNE VÀDODARA, GUJARAT