માંજલપુર ખાતે પકડાયેલ વિદેશી દારૂના ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા છેલ્લા દોઢ માસથી નાસ્તો ફરતો પ્રોહિ બુટલેગર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
આરોપીનું નામ સરનામું :- કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણી (સિંધી) ઉ.વ. ૨૭ રહે માધવ નગર સિકંદરપુરા પાસે,આજવા રોડ, વડોદરા
સંડોવાયેલ અને નાસ્તા ફરતા રહેલ ગુના ની વિગત :- માંજલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૩૨૫૦૩૧૭/૨૦૨૫
આરોપીનો ગુનાહિત ઇતિહાસ :- આ આરોપી કમલ ઉર્ફે કમુ બંસલાલ તોલાણી પોતાના આર્થિક ફાયદા સારૂ વિદેશી દારૂની ગુનાહિત પ્રવૃત્તિ અવારનવાર કરતો હોય, આ આરોપી સામે વિદેશી દારૂના, ખૂનની કોશિશ, મારામારી સહિતના ગુનાઓ મળી આજ દિન સુધી ૩૧(એકત્રીસ) ગુના નોંધાયેલ છે અને આરોપી તેની આ ગુનાહિત પ્રવૃત્તિના કારણે ૦૪ (ચાર) વખત પાસા હેઠળ જુદી જુદી જેલમાં ગયેલ છે
સારી કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓ :- ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.તુવર તેમજ ટીમના વિજયકુમાર, ગોવિંદસિંહ, ભરતભાઈ,રમેશભાઈ, કાનાભાઇ, નરેશભાઈ, સંદીપસિંહ,અનિરૂદ્ધસિંહ,હરેશભાઈ,સંગીતાબેન,અભીભાઈ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT