બનાવટી ચલણી નોટોનો ગુના નો આરોપી ત્રણ દિવસના જાત જામીન પર રાજપીપળા જેલમાંથી નીકળ્યા બાદ છેલ્લા ૦૫ (પાંચ ) મહિના સુધી ફરાર ગયેલ રીઢા આરોપીને શોધી કાઢી જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
ત્રણ દિવસના જામીન પરથી ફરાર થયેલ અને હાલ પકડાયેલ કેદીનું નામ /સરનામું :-
દીપકકુમાર નંદકિશોર શર્મા ઉ.વ.૩૨, રહે, મોતી ભાઈ પાર્ક સોસાયટી ખોડિયાર નગર, વૈકુંઠ -૨ની સામે વડોદરા શહેર
પકડાયેલ આરોપી કેદીના ગુનાહિત ઇતિહાસ :- આ પકડાયેલ આરોપી દિપક કુમાર શર્મા સામે બનાવટી ચલણી નોટો અંગેના નોંધાયેલ ગુના ઉપરાંત અગાઉ લુટ ચોરી ઘરફોડ ચોરી મારામારી, ગેરકાયદેસર અગિન શસ્ત્રો રાખવાના તથા ફાયરિંગ સહિતના 10 જેટલા ગુનાઓ વડોદરા શહેર ઉપરાંત મુંબઈ રાજકોટ આણંદ ખાતે ગુનાઓ નોંધાયેલ છે આ ગુનાઓમાં પકડાયેલ છે
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ :-
ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. જી. જાડેજા તેમજ ટીમના નીતિનભાઈ, અજીતસિંહ, પ્રતિપાલસિંહ,જેનુલ આબેદીન, કાંતિભાઈ, કિરણભાઈ,મહેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ, નિધીબેન
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT