જવાહર નગર પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં છેલ્લા ૧૬-૧/૨ તરફથી નાસ્તા ફરતા આરોપીને પકડી ગુનો ડિટેક્ટ કરતી જવાહર નગર પોલીસ સ્ટેશન
આરોપીનું નામ :- નગાભાઈ હડિયા ભાઈ સારેલ ઉ. વ. ૫૮ રહે,૧૦૫/ બીયાવડા ગામ, થાના -કસરવાડી, તા, કુશલગઢ, જી. બાસવાડા રાજસ્થાન
ડિટેક્ટ થયેલ ગુનાઓ :- જવાહર નગર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ. ર. નં -૦૧૨/૨૦૦૯ઈ. પી. કો. કલમ -૩૦૨તથા બી. પી એક્ટ ની કલમ -૧૩૫મુજબ
સારી કામગીરી કરનાર અધિકારી શ્રી કર્મચારી :- પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એન પરમાર, મનોજભાઈ ટીસાભાઇ,શૈલેન્દ્રસિંહ કરણસિંહ, નિખિલ કુમાર હીરાભાઈ, રાજેશભાઈ બેચરભાઈ, હર્ષપાલ સિંહ કરન્સી, સુરેશભાઈ શીવાભાઈ, રવીરાજસિંહ કૃષ્ણસિંહ, રાહુલભાઈ મોહનભાઈ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT