૨૦૨૪ ના વર્ષ માં નોંધાયેલ આર્મ એક્ટ ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી પકડી પાડતી સાવલી પોલીસ
પ્રધાનસિંહ બરનાલા (સરદાર)રહે, બિલાટ કોલોની બારીયા ગંધવાણી તા ગંદવાણી જી. ધાર મધ્યપ્રદેશ એક ટીમ બનાવી તપાસ અર્થે મધ્યપ્રદેશ ખાતે મોકલેલ જ્યાં પોલીસ સ્ટાફે વેસ્ટ પલટો કરી સતત ત્રણ દિવસ સુધી આરોપીના રાણા વિસ્તારમાં રેકી કરી આરોપીને પકડી પાડી પત્રના પોલીસ સ્ટેશનના ખાતે લાવી ગુનાના કામે તા. ૨૫-૦૭-૨૫ ના કલાક ૮:૩૦વાગે અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે
આમ છેલ્લા એક વર્ષથીઆર્મ્સ એક્ટ ગુનામાં વોન્ટેડ થયેલ આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓ :- પ્રધાનસિંહ અર્જુનસિંહ બરનાલા (સરદાર )ઉ.વ. ૬૩રહે, વિરાટ કોલોની બારીયા ગંધવાણી તાલુકો,ગંધવાણી જીલ્લો. ઘાટ (મધ્યપ્રદેશ) સ્તાફળે
સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ના નામ :-(૧) શ્રી જે યુ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર (૨) એ.હે.કો.ગોપાલસિંહ વિજયસિંહ (૩)પો.કો. રાજેન્દ્રસિંહ પ્રદીપસિંહ (૪)પો.કો. જાવેદ ખાન રસુલખાન
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT