પકડાયેલા આરોપીનું નામ સરનામું :-(૧) દિનેશભાઈ ઇશ્વરભાઇ ઠાકોર મહાદેવ ચોક માળી મોહલ્લો કિશનવાડી વડોદરા શહેર (૨) સુરેશભાઈ ઉર્ફે સોમો અમરસિંહ જાદવ રહે સોનુ ફળીયુ મહાદેવ ચોકની બાજુમાં મહાકાળી સોસાયટી પાસે કિશનવાડી આજવા રોડ વડોદરા શહેર (૩) વિષ્ણુ લખમણભાઇ વાઘરી રહે, જય અંબે ફળિયુ ઝુપડપટ્ટી મહાકાળી સોસાયટીની બાજુમાં કિશનવાડી વડોદરા(૪) પ્રવીણભાઈ નાથાભાઈ માળી રહે માળી મોરલો શિયાબાગ ચાર માતાના મંદિર પાસે કુંભારવાડા વડોદરા (૫) કિરીટભાઈ વિઠ્ઠલભાઈ રાજપુત રહે મહાદેવ ચોક માડી મોલો મહાકાળી સોસાયટી પાસે કિશનવાડી આજવા રોડ વડોદરા શહેર (૬) રાજુરામઉર્ફે દતુ રામભાઉ જૂનધરે રહે, હુંસેની ચોક તૂટેલી મસ્જિદ પાસે મહાકાળી સોસાયટીની બાજુમાં આજવા રોડ વડોદરા શહેર
નહિ પકડેલ આરોપીનું નામ સરનામું :- જગદીશ ઉર્ફે પોપટ બાલુભાઈ માછી રહે, જય અંબે ફળિયુ મહાકાળી સામે કિશનવાડી વડોદરા
કુલ્લે કિંમત રૂપિયા 34,340 /- નો મુદ્દા માલ કબજે કરેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT