મોબાઈલ સ્નેચિંગ આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડી કાર્યવાહી કરતી કુંભારવાડા પોલીસ ટીમ
પકડાયેલ આરોપીનું નામ સરનામું :- હિમેશ અતુલભાઇ પરમાર ઉંમર વર્ષ 19 રહે યાકુતપુરા પટેલ ફળિયુ ૦૧ ની પાસે ગોકુલધામ બિલ્ડીંગની બાજુમાં વડોદરા શહેર
આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દા માલ :- vivo કંપનીનો મોબાઇલ જેની કિંમત રૂપિયા 8000 /-
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી :- (૧)પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.પાંડવ (૨)સ. પો. ઇન્સ બી. આર. ગૌડ (૩) પો.સબ. ઇન્સ. વાય. ડી. ગામીત (૪) નૂર મહંમદ નાસીર ખાન (૫) દિનેશભાઈ મનસુખભાઈ(૬) ભગીરથસિંહ સુરૃભા(૭) રાહુલ કુમાર ઈશ્વરભાઈ (૮) લાલજીભાઈ ભરતભાઈ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT