સને ૨૦૨૦માં ભાડે થી લઇ ગયેલ ફરિયાદીની બોલેનો કાર પરત નહીં કરી સગાઈના ગુનાનો છેલ્લા વર્ષોથી નાસ્તાફરતા રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમબ્રાન્ચ
પકડાયેલ નાસ્તાફરતા આરોપીનું નામ સરનામું:- મહંમદ અલ્ફાઝ મહમદ અનીશ વ્હોરા ઉ.વ. ૨૫ રહે,વલસાદ રેસીડેન્સી પરિવાર પાર્ટીપ્લોટ પાસે ભાલેજ રોડ આણંદ, તથા મૂળ રહે ધનાની પાર્ક ૦૪ મેમણ કોલોની વાઘોડિયા રોડ વડોદરા શહેર
નાસ્તો કરતો રહે ગુનાની વિગત:-સયાજીગંજ પોલીસ સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૩૦૭૬૫/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી)મુજબ
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ :- આરોપી મહમદ અલ્ફાઝ વ્હોરા ના અગાઉ વડોદરા શહેરના માંજલપુર બાપોદ નવાપુરા સીટી સયાજીગંજ પોલીસ સ્ટેમાં તથા છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટે માં ઠગાઈ કરવાના તેમજ અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેમાં વાહન સુધીના તેમ જ લક્ષ્મીપુરા નારોલ પોલીસ સ્ટે માં જાહેરનામા ભંગના અને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં અડચન કરી સરકારી કર્મચારી પર હુમલો કરવાનાં ગુના સહીત કુલ ૧૦ ગુનામાં પકડાયેલ છે
સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ:- ક્રાઈમ બ્રાન્ચ પો.ઈન્સ એચ.ડી.તુવર,પો સબ ઈન્સ બી.એસ.વાળા
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT