માત્ર 14 વર્ષની સગીરા બાળા ઉપર બળાત્કાર કરનાર અનડિટેક્ટ ગુનામાં સંડોવાયેલ પુખ્ત આરોપીને ગણતરીને કલાકોમાં ધરપકડ કરી ગુનો ડિટેક્ટ કરતી મકરપુરા પોલીસ ટીમ
ગુનામાં સંડવાલ આરોપીનું નામ સરનામું :- અજય સન ઓફ સુનિલભાઈ મહિડા ઉ.વ.૨૯ રહે, માણેજા વુડાના મકાન,માણેજા વડોદરા
ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર-૧
સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ:- મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ.ગોહિલ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી.ડી.રાજપુત,
દિનેશભાઈ હીરાભાઈ, નરસિંહભાઈ ગીરીશભાઈ, મનિષાબેન ગોદડભાઈ, કુંદનભાઈ, ભાવેશભાઈ, ફેંઝલ ભાઈ, ઈસ્માઈલ ખાન, ભાવિષાબેન પિંકલબેન વિગેરે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VÀDODARA, GUJARAT