વારસિયા વિસ્તારમાંથી જુગારના ગણના પાત્ર કેસ શોધી આરોપીઓને પકડી પાડતી વારસિયા પોલીસ ટીમ
કબજે કરેલ મુદ્દા માલ :-(૧) જમીન દાવ ઉપરના રોકડા રૂપિયા 20,840/-(૨) અંગ ઝડતીના રોકડા રૂપિયા 12,360/-(૩) મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા 27,000/-(૪) પત્તા પાના નંગ પર કિંમત રૂપિયા ૦૦/-
કુલ મુદ્દા માલ કિંમત ₹60,200 /-
આરોપીઓના નામ- સરનામા :-(૧) યસેસ ઉર્ફે રૂસી ઠાકોરભાઈ રાણા રહે,મ.નં. સી -૫૪ વૃંદાવન સોસાયટી વારસિયા ન્યુ વીઆઇપી રોડ વડોદરા શહેર (૨) ભાવેશ બાબરભાઈ માસી રહે ચોપ્પાન કવાટર ની સામે ઝુપડપટ્ટી માં કિશનવાડી વડોદરા શહેર (૩) ધવલ મહેશભાઈ માછી રહે મકાન નંબર 12 સોનપુર બાપોદ જકાતનાકા વડોદરા શહેર (૪) આનંદ કિશનભાઇ કહાર ઉંમર વર્ષ 55 રહે મકાન નંબર -1યોગીનગર ૫૪,ક્વાટર્સ પાસે ન્યુ વીઆઈપી રોડ વડોદરા(૫) રાહુલ ઉર્ફે વોન્ટેડ દિનેશચંદ્ર દરજી ઉંમર વર્ષ 39 રહે 43 ખોડિયાર ચોક,શિવમ પાર્ક સામેની વીઆઇપી રોડ વડોદરા
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT