ઓટોરિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડેલ ફરિયાદીને રૂપિયા તથા ડોક્યુમેન્ટ સાથેની થેલીને ચોરી કરવાના સન 2021 ના ગુનામાં અને છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
પકડાયેલ નાસ્તા પડતા આરોપીનું નામ/ સરનામા :-(૧) મુકેશભાઈ નાથાભાઈ પરમાર રહેઠાણ પાલીતાણા ગરાજીયા રોડ ભીલવાડા તા.પાલીતાણા જી.ભાવનગર (૨) લાલજીભાઈ કાનાભાઈ સોલંકી રહે પાલીતાણા ગરાજીયા રોડ ભીલવાડા તા.પાલીતાણા.જી. ભાવનગર
નાસ્તા ફરતો રહેલ ગુના ની વિગત :- સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૬૨૧૦૬૩૭/૨૦૨૧
ઈ.પી.કો કલમ ૩૭૯,૧૧૪મુજબ
પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-(૧) આરોપી મુકેશભાઈ નાથાભાઈ પરમાર નો અગાઉ ટાઉન પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયેલ છે (૨) આરોપી લાલજીભાઈ કાનાભાઈ સોલંકી નો અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં સને 2019 મજૂરીના ગુનામાં પકડાયેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT