આંક ફરક ના આંકડા ના રૂપિયા વડે હાર્દિકનો જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડી ઘરના પાત્ર કે શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી
પકડાયેલા આરોપીનું નામ સરનામું:- મોહમ્મદ સાકીર યાસીનભાઈ મલેક રહે, સોનલ એપારમેન્ટ ગ્રીનપાર્ક ની સામે મહાબલીપુરમ સોસાયટી વિભાગ 2 તાંદલજા વડોદરા શહેર
નહિ પકડાલા આરોપીનું નામ સરનામું :- આ ફરક ના આંકડા નો જુગાર રમવા માટે આંકડા લખાવનાર અન્ય ૧૦ ઈસમો
કબજે કરેલ મુદ્દા માલ :-
(૧)અંગઝડતી ના રોકડા રૂપિયા 16,350 /-
(૨) એક ફોરવીલર કિંમત રૂપિયા 5,00,000/-
(3) મોબાઈલ ફોન નંગ 02 કિંમત રૂ.10,000/-
(4) આક ફરક ના આંકડાઓ લખેલ પ્રિન્ટ નંગ 10 કિંમત રૂપિયા ૦૦/-
કુલ્લે કિંમત રૂપિયા 5,26,350/-નો મુદામાલ કબ્જે કરેલ છે
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT