પ્રોહીબીશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય, વડોદરા
પકડાયેલ આરોપી ના નામ :- (૧) યોગેશ નવીનભાઈ પ્રજાપતિ રહે, એ -૨/૧૦૪ શાલીગ્રામ સોસાયટી એરફોર્સની પાસે મકરપુરા વડોદરા શહેર (૨) મનીષભાઈ નારાયણભાઈ પરમાર રહે, શામળકુવા પાદરા ટાઉન,તા,પાદરા જી. વડોદરા (૩) અજય ભીખાભાઈ સોલંકી રહે, શામળકુવા પાદરા ટાઉન તાલુકો,પાદરા જીલ્લો. વડોદરા
પકડાયેલ મુદ્દા માલ :- વિદેશી દારૂની બોટલો નંગ 108 કિંમત રૂપિયા 2,71,836/- તથા મોબાઇલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 20,000/-, તથા ગાડી ૦૧ રૂપિયા 3,00,000/- મળી કુલ કિંમત રૂપિયા 5,91,836/-
નો કુલ મુદ્દા માલ કબજે કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ ત્રણેય સૌનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં રોહિત ગણના પાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે
કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી :-
(૧)આ. હે. કો. ખોડાભાઈ રાણાભાઇ (૨)અ.હે. કો. નરેશકુમાર પુંજી રામભાઈ (૩) અ. પો. કો અશોકભાઈ કાનાભાઈ (૪) અ.પો. કો હર્ષકુમાર સનાતનભાઇ
INDIAN TV NEWS
RIPOTER
VIJAY SHINGNE
VADODARA, GUJARAT