ડાંગ જિલ્લામાં આહવા ખાતે પ્રતિ વર્ગની પરંપરા મુજબ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (R S S) દ્વારા તાલુકા કક્ષા વિજય 10મી ઉત્સવનો ભવ્ય અને ઉસ્તાદપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે આજની તારીખે વિજય 10 મી ના દિવસે જ જે વર્ષ 1925 માં ડોક્ટર કેશવ બલીરામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના કરવામાં આવી હતી સમગ્ર હિન્દુ સમાજનો સંગઠન રાષ્ટ્રની સુવાગીનઉન્નતીની જે ભગીરથ સાધના શરૂ કરી સે જે આગામી વિજયદસમી ના દિવસે 100 વર્ષ પૂર્ણ કરશે આ ઐતિહાસિક શતાબ્દી વર્ગની પૂર્ણ સંધ્યાએ આહવા ના કાર્યક્રમમાં સ્વયંસેવકોમાં અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો આ પાવન પર્વ નિમિત્તે આહવા માં આયોજન માં મોટી સંખ્યા મે સ્વયંસેવકો જોડાયા હતા સંઘની પરંપરા મુજબ આ દિવસે પંચ સંચાલક (રૂટ માર્ગ) નો આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ મુખ્ય આકર્ષણ રહ્યો હતો આ ભવ્ય પથસંચાલક આહવા સ્વરાજ આશ્રમરોડ ચાર રસ્તા ફુવારા સર્કલ પટેલ પાડા થઈને સાપુતારા સોકડી ટી રિટર્ન ચાર રસ્તા ફુવારા સર્કલ સ્વરાજ આશ્રમ રોડ પૂર્ણ જેમાં સ્વયસેવકો સંપૂર્ણ ગણવેશને સજ્જહતા વાજતે ગાજતે અને સંપૂર્ણ સાતે નીકળેલા સંસલન ને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમડીપડ્યા હતાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો સ્વયંસેવકોને વ્યક્તિગત સ્વાર્થ છોડીને રાષ્ટ્રહિત માટે સમર્પિત થવાનો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો