…ધારાસભ્ય ગુજરાતની ગાડીનો એક હપ્તો બાકી છે!
કોઈ , આ ધારાસભ્યની એકાદ ગ્રાન્ટ પાસ કરાવી દો ને , એટલે હપ્તો ભરાઈ જાય!
વાત એમ છે કે , ૧૩૩-ગરબાડા વિધાનસભાના ધારાસભ્યની ‘M.L.A. GUJARAT’ લખેલી ગાડીનો હપ્તો બાકી નીકળતા રિકવરી ટીમે રસ્તા પર જ રોકી દીધી.?
આ લોકો ભારત દેશને ‘વિશ્વગુરુ’ બનાવવા નિકળ્યા છે ?
રિપોર્ટ :- મીત અનડકટ