
બ્રેકિંગ ન્યૂઝ
વિરમગામ તાલુકા ના સચાણા-વાસવા ચોકડી નજીક રોડ ડિવાઈડર સાથે બાઈક અથડાતા ગંભીર અકસ્માત
વિરમગામ તાલુકાના સચાણા અને વાસવા ચોકડી વચ્ચે પુરઝડપે જતું બાઈક અચાનક રોડ ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો
અકસ્માતની આ ટક્કરમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ત્વરિત તજવીજ હાથ ધરી હતી
રિપોર્ટર : ધરા પટેલ ,સાણંદ અમદાવાદ