બ્રેકીંગ
સાણંદ તાલુકાના કાણેટીગામ ના વાડામાંથી ચાલતા દારૂના નેટવર્ક પકડાયું
સાણંદના કાણેટીના વાડામાંથી ચાલતું દારૂનું નેટવર્ક પકડાયું
સાણંદ પી.આઈ. બી.ટી. ગોહિલની ટીમે જસમતસિંહ ગંભીરસિંહ વાઘેલાને દબોચી લીધો
આ કાર્યવાહી દરમિયાન 912 બોટલ સાથે કુલ રૂ. 2.13 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો
રિપોર્ટર : ધરા પટેલ ,સાણંદ અમદાવાદ