

અમરેલી બ્રેકિંગ……
જાફરાબાદના બાબરકોટમાં સિંહણ કૂવામાં ખાબકી…….
શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી…….
પાણી પુરવઠાના કૂવામાં ખાબકી હતી સિંહણ…….
રાત્રિના અંધારામાં સિંહણ કૂવામાં ખાબકતા વનવિભાગ દ્વારા સિંહણ બચાવવા શરૂ કરાયું ઓપરેશન……
રીંગ કેચ પાંજરું ઊતારીને સિંહણને બહાર કાઢવા શરૂ કરાઈ જહેમત…….
6 કલાકની જહેમત બાદ સિંહણ પાંજરે પુરાઈ……
બાબરકોટ આસપાસ સિંહોના વસવાટથી સ્થાનિકો પરેશાન…….
વનતંત્ર સામે બાબરકોટ સરપંચે ઠાલવી હૈયાવરાળ…….
બાઈટ 1 અનકભાઇ સાંખટ (સરપંચ બાબરકોટ).
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ