Follow Us

PM Shri ઉર્દુ કન્યા શાળા, જંબુસરના વિધાર્થિનીઓ ક્લસ્ટર કક્ષાએ વિજેતા

ભરૂચ જિલ્લા જંબુસર
*PM Shri ઉર્દુ કન્યા શાળા, જંબુસરના વિધાર્થિનીઓ ક્લસ્ટર કક્ષાએ વિજેતા.*
“ગરવી ગુજરાત” અંતર્ગત કલા ઉત્સવ નું આયોજન હસ્તી ફળિયા ક્લસ્ટર કક્ષાએ કરવામાં આવ્યું હતું. જેમાં PM Shri ઉર્દુ કન્યા શાળાની વિદ્યાર્થીઓએ કાવ્ય સર્જન, સંગીત ગાયન, સંગીત વાદન અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ હતો .જેમાં કાવ્ય સર્જન સ્પર્ધામાં ફાતિમા ખુરશીદ પટેલ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને શેખ આલિયા ફિરોજભાઈ એ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. શાળાનું ગૌરવ વધાર્યું હતું આ બદલ શાળા પરિવાર વતી બંને વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ *”કલા ઉત્સવ “* ભાગ લેવા માટે શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Comment