Follow Us

ગુજરાત મોડાસા

ધી સર્વોદય સહકારી બેંક લી. મોડાસા ઘી ગુજરાત અર્બન । કો-ઓપરેટિંગ બેંક્સ ફેડરેશન દ્વારા યોજાયેલ “સરકાર સેતુ” કાયક્રમમાં બૅક્રની કરંટ અને સેવિંગ ડિપોઝીટમાં ઉત્તમ કામગીરી બદલ ફેડરેશનના ચેરમેન શ્રી જ્યોતિન્દ્ર મહેતા.

(મામા ) તથા અન્ય સભ્યો દ્વારા સન્માન કરવામાં આળ્યું. ધી સર્વોદય સહકારી બેક્ર લી. મોડાસા ના ચેરમેનશ્રી ઈકબાલહુસેન જી. ઈપ્રોલિયા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ કામગીરીમાં હંમેશા અગ્રેસર રહે છે એવોર્ડ બેક્રના મેનેજર તથા આસી મેનેજરે સ્વીકાર્યો હતો.

રિપોર્ટર સાકીર ટીંટોઈયા

Leave a Comment