પ્રેસ રિપોર્ટર નિલેશ હીરાણી
વેરાવલ સોમનાથ
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે મોડી રાત સુધી રમી શકશે ખુશીના સમાચાર
ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના કહેવા મુજબ ખેલૈયાઓ નવરાત્રીમાં મોડી રાત સુધી રમી શકશે તેમજ વેપારીઓ અને ખાણીપીળીની દુકાનો પણ મોડીરાજ સુધી ખોલી રાખી શકશે સાઉન્ડને કારણે કોઈને આજુબાજુ વાળને વધારે હેરાન પરેશાન ન થાય તેની કાળજી આયોજકે રાખવાની રહેશે
રિપોર્ટર નિલેશ હિરાણી
વેરાવળ સોમનાથ