Follow Us

શ્રી રામ બજરંગ દળ ના અમદાવાદ જિલ્લા પૂવૅ ઝોન અધ્યક્ષ પૂનમબેન ઠાકોર ની અનોખી સેવા

શ્રી રામ બજરંગ દળ ના અમદાવાદ જિલ્લા પૂવૅ ઝોન અધ્યક્ષ પૂનમબેન ઠાકોર ની અનોખી સેવા
શ્રી રામ બજરંગ દળ ગુજરાત રાજ્ય ના અમદાવાદ શહેર ખાતે જીલ્લા પૂવૅ ઝોન અધ્યક્ષ શ્રી મતિ, પૂનમબેન ઠાકોર સવૅ સમાજના સેવા કાયૅ હેતું સમાજ સેવા આપી રહ્યા છે જેને બ્લડ ની જરૂરીયાત હોય તેમને કોન્ટેક કરીને બ્લડ ની સેવા પૂરી પાડે છે અને બેન દિકરી પર અત્યાચાર થતો હોય તો તાત્કાલિક ધોરણે પહોચી જઇ એમને ન્યાય અપાવવા તત્પર રહે છે તથા ગૌ સેવાના કાયૅમાં રહી ઉત્તમ મદદગાર બને છે દાન કાયૅથકી ઘણા ગરીબ પરિવારોને મદદ કરી સેવાનો લાભ મેળવે છે પ્રેસ : રિપોટૅર હસમુખભાઈ પંડયા સાબરકાંઠા

Leave a Comment