ના રોજ અરજી કરેલ હતી જેને લય કાવી સરપંચ ને તા.15/03/2024 ના રોજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભરૂચ ઍ સરપંચ ના હોદ્દા પરથી દુર કર્યા હતા જેને લઈ સરપંચ વિકાસ કમિસનરશ્રી ગાંધીનગર મા અપીલ મા ગયા હતા વિકાસ કમિસનરશ્રી ગાંધીનગરે જરુરી તપાસ કરી સરપંચ ને તા.05/09/2024 ના રોજ સસ્પેન્ડ કરતો ઓર્ડર ને રદ કર્યો હતો અને ફરી થી આ જરુરી તપાસ કરી ઓર્ડર કરવાનુ જણાવેલ હતુ અને અરજદાર આ ઓર્ડર ના વિરોધ મા હાઈકોર્ટ મા તા.24/10/2024 ના રોજ ગયા હતા પણ તે ફાવ્યા ના હતા અને તેમની અરજી ડિસ્પોઝ કરી હતી અને તેમણે વિકાસ અધિકારી શ્રી ગાંધીનગરના ઓર્ડર ને માન્ય રાખ્યો હતો અને જે ઓર્ડર જીલ્લા પંચાયત ને રીમાઈન્ડ કરવાનો નો હુકમ 42 દિવસ મા કરવાનો હુકમ કર્યો હતો… જેને લઇ જિલ્લા વીકાસ અધીકારીશ્રી દ્વારા જરુરી સુનાવરી કરવામાં આવી હતી જેનો હુકમ મુન્શી સરપંચ ના ફેવરમાં હૉય જે અરજી નો આજ રોજ અંત આવ્યો હતો…આમ કાવીના મુન્શી સરપંચનો વિજય થતા સત્ય નો વિજય થયૉ હતૉ….ગામ જનૉ મા ખુશી નો માહૉલ….