અરવલ્લી જિલ્લામાં અરવલ્લી પેથોલોજી લેબોરેટરી નો શુભારંભ
મોડાસા શહેરમાં ૦૭: પાશ્ચૅનાથ આકૅડ બેન્ક ઓફ બરોડાની સામે મેઘરજ રોડ ઉપર લેબોરેટરી નો શુભારંભ ડૉ. જૈમિન પ્રણામી દ્વારા કરવામાં આવ્યો હતો તે અંતગૅત સેવાભાવી ડૉ.જૈમિન તથા ડૉ. અંકિત પટેલ ડૅન્ટીસ. જલારામ ડેન્ટલ હૉસ્પિટલ. ડૉ. સિધ્ધાર્થ દ્વારા મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પ બરોડા બેન્ક ની સામે રાખવામાં આવ્યો હતો જેમાં ૩૫ જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો ડૉ. જૈમિન પ્રણામી આ અગાઉ વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હતા
પ્રેસ રિપોટર : હસમુખ પંડયા
સાબરકાંઠા