પ્રાપ્ત વિગત મુજબ જંબુસર તાલુકાના ભોંદર ગામ માં રહેતા

ભરૂચ જિલ્લા જંબુસર
પ્રાપ્ત વિગત મુજબ જંબુસર તાલુકાના ભોંદર ગામ માં રહેતા લક્ષ્મીબેન અરવિંદભાઈ રાઠોડ વાંદરાને ભગાડવા જતા પાણીના કુવા મા લાશ નજરે પડતા ગામ ના સરપંચ જાણ કરતા. સરપંચ દ્વારા વેડચ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા. વેડચ પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી વેડચ પોલીસ દ્વારા રેસ્ક્યુ ટીમને બોલાવી લાશ ને બહાર કાઢવામાં આવીઆજ ગામના અસ્થિર મગજના પરમાર નગીનભાઈ ઇશ્વરભાઇ આશરે બે મહિના અગાઉ ગુમ થઈ ગયેલ જેની જાણ વિરાટ પોલીસ સ્ટેશનમાં કરેલ હોય જે લાશ બહારક કાઢતા. લાશ ખૂબ ખરાબ હાલતમાં હોય લાખને ઓળખવામાં લાશ ઓળખવામાં તકલીફ પડી હતી નગીનભાઈ ના પરિજનોને સ્થળ ઉપર બોલાવતા લાશ ઓળખી બતાવેલ આ મરણ વ્યક્તિ ની હત્યા છે કે આત્મહત્યા તેનું રહસ્ય અક બંધ?.મૃત દેહ ને જંબુસર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી વધુ તપાસવેડચ પોલીસ દ્વારા કરવામાં રહી છે

Leave a Comment