GRD જવાનની દારૂની મહેફિલ પર દરોડો…!

GRD જવાનની દારૂની મહેફિલ પર દરોડો…!

મહેફિલ માનતા છ જન ની ધરપકડ બુટલેગર ફરાર?

 

વડોદરા ના વાઘોડિયા માં ગર્દ જવાને દારૂ ની પાર્ટી યોજી હતી, વાઘોડિયા ના પાંચ દેવલા ગામે GRD જવાન ની આ દારૂ ની મહેફિલ પર જરોદ પોલીસે દરોડો પડ્યો હતો જેમાં દારૂ ની મહેફિલ માણી રહેલા GRD જવાન ધનરાજ સિંહ ચૌહાણ સહીત છ ની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન GRD જવાન ધનરાજ સિંહ ચૌહાણ બાઈક પર પોલીસ નો દંડો જોઈ પી આઈ પણ ચોકી ઉઠ્યા હતા જરોદ પોલીસે કાર, બાઈક મોબાઇલ અને વિદેશી શરાબ સહિત કુલ 4,06,700 નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે જો આવમાં બુટલેગર અને GRD ની આવી પાર્ટી થતી હોયે તો મિલી ભગત હોઈશકે કેમ?????

Leave a Comment

20:46