વડોદરા માં આવેલ 4નેરો નેશનલ હાઈવે જામ્બુવા, પોર, બામણગામ તથા વેમાલી માં ટ્રાફિક ને કારણે વારંવાર અકસમતો સર્જાતા હોયે તેને અટકવવા બ્રિજ ને પોહોળો કરવાની માંગ આવી હતી…
શ્રી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજી ના નેતુંરત્વ હેઠળ માર્ગ પરિવહન મંત્રલાય ના કેબિનેટ મંત્રી શ્રી નિતિન ગડકરીજી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી. જેના સંદર્ભે મીડિયા મિત્રો સાથે પ્રેસ કોન્ફો્રેસન નું આયોજન કયુઁ હતું જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિસ્ત્તૃત માં બનાવામાં આવેલા મેપ ની રોડ બ્રિજ ના કોન્ટ્રાકટ ની જાણ કરી હતી
જેમાં વડોદરા શહેર અધ્યક્ષ ર્ડો જય પ્રકાશ સોની,
ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી સતીશ ભાઈ પટેલ,
ધારાસભ્ય શ્રીમતી મનીષા બેન વકીલ,
શ્રી કેયુર ભાઈ રોકડિયા,
શ્રી ચૈતનય ભાઈ દેસાઈ,
ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સહીત
NHAI અધિકારી શ્રી ઓ હાજર રહયા..
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા ગુજરાત
રિપોર્ટર
વિજયભાઈ શિંગણે