વડોદરા શહેર માં વિચિત્ર ઘટના સામે આવી છે
જેમાં બદલો લેવા માટે બાઈક અને મોપેડ સળગાવી દેવાયા હતા…
વડોદરા શહેર માં વારાસિયા વિસ્તાર માં સંતકવર કોલોની માં એક મહિના અગાવ જય વાઘવાણી અને તેઓનો મિત્ર અરુણ સરદાર વચ્ચે મજાક મસ્તી કરતા ઝગડો થયો હતો તે દરમિયાન આ ઝગડો ની અદાવત રાખી અરુણ સરદારે રાતે 3:30 કલાકે જય વાઘવાણી ના મોપેડ અને બાઈક સળગાવી દીધા હતા અચાનક વાહનો માં ભારે આગ લાગતા નાશભાગ મચી હતી આગ બુઝવવા જતા જય વાઘવાણી ના પિતા ઘણી બધી ઈજાઓ
પોહચી હતી. આગ ની જાન થતા ફાયર બ્રિગેડ આગ બુઝાવી હતી તૈયાર બાદ પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસ કરતા અરુણ સરદાર નો ભાંડો ફૂટ્યો હતો હવે તેના વિરુદ્ધ આગળ ની કાર્યવાહી કરી રહયા છે
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા ગુજરાત
રિપોર્ટર
વિજયભાઈ શિંગણે