
વડોદરા શહેર માં ચોરી નો સીલ સીલો યથાવત
વડોદરા શહેર માં પ્રખ્યાત જગદીશ ફરસાણ માં 4-લાખ ની હાથ સફાઈ કરી
વડોદરા માં જગદીશ ફરસાણ નામની પ્રખ્યાત દુકાન માં ચોરી કરી વડોદરા માં વધતી ગરમી વચ્ચે ચોરો પોલીસ ને પરસેવો પડાવી રહયા છે.
વડોદરા માં ચોરી ના બનાવો માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ચોરો એ પોલીસ ને પડકરતા જુના પાદરા રોડ પર આવેલ જગદીશ ફરસાણ માં ચોરો એ હાથફેરો કરતા તાશકારો એ ચાર લાખ થી વધુ ની ચોરી કરી હતી. ચોરી ની ફરિયાદ ના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા, ગુજરાત
રિપોર્ટર
વિજયભાઈ શિંગણે