G-2P164PXPE3

વિશ્વામિત્રી નદી પાસેના ભીમનાથ તળાવને ઊંડું અને પોહળુ કરાશે વડોદરા માં પૂર સંકટ બાદ પાલિકા તંત્ર હવે દોડતું થયું?

વિશ્વામિત્રી નદી પાસેના ભીમનાથ તળાવને ઊંડું અને પોહળુ કરાશે વડોદરા માં પૂર સંકટ બાદ પાલિકા તંત્ર હવે દોડતું થયું?

વડોદરા માં પૂર સંકટ બાદ પાલિકા નું તંત્ર જાગ્યુ હતું અને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પોંહડી કરવાની કામગીરી પૂર જોશ માં કરવામાં આવી રહી છે ત્યારે સયાજીગંજ માં વિશ્વમિત્રી નદીને એકદમ અડીને આવેલા ભીમ તળાવ ને પણ ઊંડું ને પોંહળું કરવાની કામગીરી કરવાની પણ હાથ ધરવામાં આવી છે આજ રોજ મ્યુ. કમિશનર દિલીપ રાણા અને ડે. કમિશનર સહિતના આધિકારી ઓ અને વિસ્તાર ના કોર્પોરેટરો કામગીરી નું નિરીષણ કરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન ભીમ તળાવ ની આસપાસ ના ઝુંપડા પાણીમાં ગરકાવ થઇ જાય છે પુન :જીવિત થતા લોકોને રાહત મળી શકે છે?

ઇન્ડિયા ટીવી ન્યૂઝ

વડોદરા ગુજરાત

વિજયભાઈ શિંગણે

Leave a Comment

13:37