
સાણંદ સર્વજ્ઞાતિય દેશપ્રેમી મંડળ દ્વારા સાણંદ પ્રાંત ઓફિસ ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મહારાણા રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીને લઈ સાણંદ સર્વજ્ઞાતિય દેશપ્રેમી મંડળ વિરોધ નોંધાવી સાણંદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. અને તાત્કાલિક ધોરણે રામજીલાલ સુમનનુ સંસદ સભ્યપદ રદ થાય તેવી માંગ કરી છે.રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ ઇન્ડિયા ન્યૂઝ સાણંદ