G-2P164PXPE3

આણંદ જિલ્લાના તારાપુર માં વર્ષો થી નીકળતી રામ

આણંદ જિલ્લાના તારાપુર માં વર્ષો થી નીકળતી રામ નવમી ની શોભાયાત્રા માગેલા રૂટ માં મંજુરી ન આપતા આયોજકો દ્વારા શોભાયાત્રા બંધ રાખવામાં આવી આયોજકો નું કહેવું છે કે આ હિન્દુસ્તાન છે કે પાકિસ્તાન એ ખબર નથી પડતી રાજકીય કિન્નાખોરી અમારી સાથે થઈ રહી છે અહીંના કેટલાક બની બેઠેલા હિન્દુ નેતાઓ દ્વારા આ શોભાયાત્રા બંધ રાખવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે

Leave a Comment